જો $f(x)=x^{3}-7x^{2}+15$ હોય,તો $f(5.001)$ ની આશરે કિંમત શોધો.

  • A
    $-34.995$
  • B
    $-35.005$
  • C
    $-34.950$
  • D
    $-35.050$

Explore More

Similar Questions

એક લંબવૃત્તીય શંકુના પાયાનો વ્યાસ $14 \ cm$ માપવામાં $0.02 \ cm$ ની સંભવિત ભૂલ છે. જો શંકુનો અર્ધ-શીર્ષકોણ $45^{\circ}$ હોય,તો તેના ઘનફળમાં આશરે ભૂલ (ઘન $cm$ માં) કેટલી થાય?

ધારો કે $y = f(x) = 2x^{2} - 3x + 2$. જ્યારે $x$ એ $2$ થી બદલાઈને $1.99$ થાય ત્યારે $y$ નું વિકલન (differential) શું હશે?

જો $\log 3 = 1.0986$ હોય,તો $3^{2.001}$ ની આશરે કિંમત કેટલી થાય?

$(0.999)^{\frac{1}{10}}$ ની આશરે કિંમત શોધો.

$x$ મીટર બાજુવાળા સમઘનના ઘનફળમાં તેની બાજુમાં $3 \%$ નો વધારો કરવાથી થતો આશરે ફેરફાર કેટલો છે ($x^{3} \text{ m}^{3}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo