ખાલી જગ્યા પૂરો:
યામ સમતલો અવકાશને ........ અષ્ટમાંશમાં વિભાજિત કરે છે.

  • A
    $4$
  • B
    $6$
  • C
    $8$
  • D
    $10$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિકગુણોત્તરો $a+2b+c=0$ અને $11bc+6ca-14ab=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો આ રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

જો એક રેખા ધન $X, Y$ અને $Z$ અક્ષ સાથે અનુક્રમે $90^{\circ}, 135^{\circ}$ અને $45^{\circ}$ ના ખૂણા બનાવે છે,તો તેના દિકકોસાઇન (direction cosines) શું છે?

જો $4, -3, 5$ અને $3, 4, k$ દિશા ગુણોત્તર ધરાવતી રેખાઓ વચ્ચેનો ખૂણો $\frac{\pi}{3}$ હોય,તો $k=$

જો બે રેખાઓના દિકકોસાઇન $l+m+n=0$ અને $l^2-5m^2+n^2=0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો તેમની વચ્ચેનો ખૂણો કેટલો થાય?

બિંદુઓ $A(-1, 2, 3)$ અને $B(-1, 4, 0)$ ને જોડતા રેખાખંડનો તે રેખા પરનો પ્રક્ષેપ મેળવો જે યામાક્ષો સાથે $45^{\circ}, 60^{\circ}$ અને $60^{\circ}$ નો ખૂણો બનાવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo