આકૃતિ એ એક કાઝ પર $x$-અક્ષની સાપેક્ષે લાગતાં બળ $F$ માં થતો ફેરફાર દર્શાવે છે. જો કણએ $x=0$ પરથી સ્થિર સ્થિતિથી શરૂઆત કરે છે તો તે ફરીથી શુન્ય ઝડપ મેળવશે ત્યારે કણનાં યામાક્ષો શું હશે ?
$x=3$
$x=5$
$x=6$
$x=7$
એક $R$ ત્રિજ્યાનો લીસો ગોળો એક સુરેખ રેખા પર અચળ પ્રવેશ $a = g$ થી ગતિ કરે છે. એક કણને ગોળાના ઉપરના ભાગમાં રાખેલો છે. તેને ત્યાંથી ગોળાની સાપેક્ષે શૂન્ય વેગથી મુક્ત (છોડવામાં) કરવામાં આવે છે. કણ સરકે છે તે દરમિયાન ખૂણા $\theta$ ના વિધેયમાં ગોળાની સાપેક્ષે તેની ઝડપ કેટલી હશે?
$20\,g$ ગોળી $20\,cm$ જેટલી જાડાઈ ધરાવતા બ્લોકને ભેદતા પહેલાનો વેગ $1\,ms^{-1}$ છે, જો બ્લોક $2.5 \times 10^{-2}\,N,$ જેટલો અવરોધ ધરાવતો હોય તો બ્લોકની બહાર આવતા ગોળીનો વેગ કેટલા .............. $\mathrm{ms}^{-1}$ થાય?
એક માધ્યમમાં $m= 10^{-2}$ $kg$ દળનો એક પદાર્થ ગતિ કરે છે,જે $F= -kv^2$ નો ઘર્ષણબળ અનુભવે છે.તેની પ્રારંભિક ઝડપ $v_0= 10$ $ms^{-1}$ છે.જો $10$ $s$ પછી તેની ઊર્જા $\frac{1}{8}$ $mv_0^2$ છે,તો $k$ નું મૂલ્ય
$2\,m$ ઊંચેથી કોઈ પદાર્થ મુક્તપતન પામીને જમીન પર આવે ત્યારે તેની ઝડપ શોધો. ($g = 10\, ms^{-2}$ લો.)
$m = 10\,kg$ દળનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ પર સ્થિર પડેલો છે. બ્લોક અને ટેબલ વચ્ચે નો ઘર્ષણાંક $0.05$ છે.જ્યારે $50\,g$ દળ ધરાવતી એક બુલેટ $v$ વેગથી બ્લોકમાં ઘૂસે છે, તેથી બ્લોક ટેબલ પર $2\,m$ અંતર કાપીને સ્થિર થાય છે.જો મુક્ત પતન કરતા પદાર્થને $\frac {v}{10}$ વેગ જાળવવો હોય તો ઉર્જાના વ્યયને અવગણતા અને $g=10\,ms^{-2}$ લેતા $H$ ની કિંમત ................... $\mathrm{km}$ થશે?