વીજપ્રવાહ ધારિત લંબ ચોરસ લૂપ $PQRS$ સમાન તારની બનેલી છે. $P R=Q S=5\,cm$ અને $P Q=R S=100\,cm$ છે. જો એમિટર પ્રવાહનું અવલોકન $I$ થી $2I$ બદલાય તો તાર $PQ$ પર તાર $RS$ ને લીધે લાગુ પડતા પ્રતિ લંબાઈ ચુંબકીયબળનો ગુણોત્તર $\left(f_{P Q}^I: f_{P Q}^{2 I}\right)$ $................$ થાય.
$1: 2$
$1: 4$
$1: 5$
$1: 3$
ચુંબકીય ક્ષેત્રમાં ગતિમાન $\mathrm{q}$ વિદ્યુતભાર પર લાગતાં ચુંબકીય બળનું સમીકરણ લખો.
કાટકોણ સમદ્વિબાજુ ત્રિકોણ $ABC$ ને સમાન ચુંબકીયક્ષેત્રની દિશા $AB$ ને સમાંતર રહે તેમ મૂકેલ છે. જો $ BC$ બાજુ પર ચુંબકીય બળ $\vec F$ લાગતું હોય, તો $AC$ બાજુ પર લાગતું બળ કેટલું થાય?
તાર $1$ અને $2$ માંથી $ {i_1} $ અને $ {i_2} $ પ્રવાહ પસાર થાય છે.તાર $2$ નો ખંડ $dl$ તાર $1$ થી $r$ અંતરે છે,તો ખંડ પર કેટલું બળ લાગશે?
એક તારને $100\,cm$ બાજુના સમભૂજ ત્રિકોણના સ્વરૂપમાં વાળવામાં આવ્યો છે અને $2\;A$ નો વિદ્યુતપ્રવાહ તેમાંથી વહે છે. તેને કાગળના સમતલની અંદર લંબ દિશામાં $2.0\,T$ પ્રેરણના ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવ્યો છે. ત્રિકોણની દરેક બાજુ પર લાગતા બળનું મૂલ્ય અને દિશા કેટલી હશે ?
બે સુરેખ સમાંતર તારમાંથી એક જ દિશામાં પ્રવાહ પસાર થતાં તેમની વચ્ચે ....... બળ લાગે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરતાં તેમની વચ્ચે ...... બળ લાગે. ( અપાકર્ષણ, આકર્ષણ યોગ્ય શબ્દ લખો. )