દ્વિ-પરિમાણમાં ગતિ કરતાં કણના $(x,\, t)$, $(y,\, t)$ ની આકૃતિઓ નીચે દર્શાવી છે.
જો કણનું દળ $500\, g$ હોય તો તેનાં પર લાગતું બળ (મૂલ્ય અને દિશા) શોધો.
$x \rightarrow t$ ની આકૃતિ સુરેખ છે તેથી કણની ગતિ નિયમિત છે. અને $x=v_{0} t \quad$ જ્યાં $v_{0}=$ પ્રારંભિક વેગ
$\therefore \frac{d x}{d t}=v_{x}$ $\therefore \frac{1-0}{1-0}=v_{x}=1 ms ^{-1}$
અને પ્રવેગ $a_{x}=0$ કારણ વેગ અચળ છે.
$y \rightarrow t$ ની આકૃતિ પરવલય છે તેથી
$y=t^{2}$
$\therefore \frac{d y}{d t}=2 t$
$\therefore v_{y}=2 t$ અને $\frac{d v_{y}}{d t}=2$
$\therefore a_{y}=2 ms ^{-1}$
$\therefore F = F _{x}+ F _{y}$
$=m a_{x}+m a_{y}$
$=m\left(a_{x}+a_{y}\right)$
$=0.5(0+2)$
$\therefore$$F$$=1.0\,N$
$\tan \theta=\frac{ F _{y}}{ F _{x}}=\frac{2}{0}=$ અનંત
$\therefore \theta=90^{\circ}$ તેથી $y$-અક્ષની દિશામાં
$\therefore \theta=90^{\circ}$ તેથી $y$-અક્ષની દિશામાં
સ્પ્રિંગના મુક્ત છેડે પર લગાવેલા બ્લોક દ્વારા લાગતા પુનઃસ્થાપન બળને શેના દ્વારા રજૂ કરી શકાય?
પદાર્થ સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય ?
ગતિ અંગેનો ગેલિલિયોનો ઢળતાં સમતલોનો પ્રયોગ વર્ણવો.
નીચે આપેલી બળની જોડ સમતુલનમાં છે.
વજન $W$ અને ત્રિજ્યા $5\, cm$ ધરાવતા એક નિયમિત ગોલકને એક દોરી સાથે આકૃતિ માં બતાવ્યા મુજબ બાંધેલો છે. તો દોરીમાં તણાવ કેટલું હશે?