નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો
$p(t)=5 t^{2}-11 t+7$,$t=a$ આગળ
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-14,$ માં $x^{3}$ નો સહગુણક $3$ છે.
$249^{2}-248^{2}$ ની કિંમત .......... છે.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
$x^{2}-8 x+12=(x-6)(x-2)$
નીચે આપેલ દરેક બહુપદી માટે $p(1), p(2)$ અને $p(4)$ શોધો.
$p(x)=x^{3}-7 x^{2}+14 x-8$