$p(x)$ એ $g(x)$ નો ગુણિત છે કે નહિ તે ચકાસો :
$p(x)=2 x^{3}-11 x^{2}-4 x+5, \quad g(x)=2 x+1$
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$q(m)=0.3 m-0.15$
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો
બહુપદી $5 x^{3}-3 x^{2}+11 x-14,$ માં $x^{3}$ નો સહગુણક $3$ છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$999^{2}$
અવયવ પાડો.
$9 x^{2}+42 x+49$