નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$q(m)=0.3 m-0.15$
$2.4$
$2.6$
$0.5$
$0.8$
$p(x)$ ને $g(x)$ વડે ભાગતાં શેષ પ્રમેયની મદદથી મળતી શેષ શોધો.
$p(x)=4 x^{3}-12 x^{2}+14 x-3, g(x)=2 x-1$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$103^{3}$
અવયવ પ્રમેય દ્વારા સાબિત કરો કે,$x-3$ એ $12 x^{3}-31 x^{2}-18 x+9$ નો એક અવયવ છે. ત્યારબાદ $12 x^{3}-31 x^{2}-18 x+9$ ના અવયવ પાડો.
શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો
$x-6$
$p(x)=x^{2}-4 x+3$ હોય, તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ ની કિમત શોધો.