અવયવ પાડો
$49 x^{2}-42 x+9$
નીચે આપેલી બહુપદીઓને ચલની સંખ્યા અનુસાર વર્ગીકૃત કરો.
$x^{2}+x+1$
$p(x)=x^{3}-3 x^{2}+7 x-5$ નો એક અવયવ ......... છે.
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીઓના અવયવ પાડો
$6 x^{2}+7 x-20$
નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો
$p(t)=5 t^{2}-11 t+7$,$t=a$ આગળ