નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x)=a x,\,\, a \neq 0$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x + 5$
નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(3 a+4 b)^{3}$
નીચે આપેલનાં અવયવ પાડો : $64 m^{3}-343 n^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$