નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.

ઘનફળ :  $12 k y^{2}+8 k y-20 k$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ઘનફળ $=$ લંબાઈ $\times$ પહોળાઈ $\times$ ઊંચાઈ

ઘનફળ $=12 ky ^{2}+8 ky -20 k$

$=4\left[3 ky ^{2}+2 ky -5 k \right]$

 $=4\left[ k \left(3 y ^{2}+2 y -5\right)\right]$

$=4 \times k \times\left(3 y ^{2}+2 y -5\right)$

$=4 k \left[3 y ^{2}-3 y +5 y -5\right]$

$=4 k [3 y ( y -1)+5( y -1)]$ $=4 k[(3 y+5)(y-1)]$

$=4 k \times(3 y +5) \times( y -1)$

આમ, ઘનફળનાં માપ શક્ય પરિમાણ $4k,\,3y+5$ અને $y-1$ એકમ હોઇ શકે.

Similar Questions

અવયવ પાડો :  $\frac{25}{4} x^{2}-\frac{y^{2}}{9}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $x^{2}-\frac{y^{2}}{100}$

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો : 

$(i)$ $5 t-\sqrt{7}$

$(ii)$ $3$

જો $x+y+z=0,$ તો સાબિત કરો કે $x^{3}+y^{3}+z^{3}=3 x y z$.

અવયવ પાડો : $64 a^{3}-27 b^{3}-144 a^{2} b+108 a b^{2}$