ત્રિકોણમિતીય ગુણોતરો $\cos A ,$ $\tan A$ અને $\sec A$ ને $\sin A$ ના સ્વરૂપમાં દર્શાવો.
$\cos ^{2} A+\sin ^{2} A=1$ હોવાથી,
$\cos ^{2} A =1-\sin ^{2} A$ એટલે કે,
$\cos A =\pm \sqrt{1-\sin ^{2} A }$
માટે $\quad \cos A =\sqrt{1-\sin ^{2} A }$
આમ, $\quad \tan A =\frac{\sin A }{\cos A }=\frac{\sin A }{\sqrt{1-\sin ^{2} A }}$
અને $\sec A =\frac{1}{\cos A }=\frac{1}{\sqrt{1-\sin ^{2} A }}$
કિંમત શોધો :
$2 \tan ^{2} 45^{\circ}+\cos ^{2} 30^{\circ}-\sin ^{2} 60^{\circ}$
કિંમત શોધો :
$\sin 60^{\circ} \cos 30^{\circ}+\sin 30^{\circ} \cos 60^{\circ}$
જો $\sin ( A - B )=\frac{1}{2}, \cos ( A + B )=\frac{1}{2}, 0^{\circ} < A + B \leq 90^{\circ}, A > B ,$ તો $A$ અને $B$ શોધો.
આકૃતિ માં,$\tan P-\cot R$ શોધો.
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો. તમારા જવાબની યથાર્થતા ચકાસો :
$\sin (A+B)=\sin A+\sin B$