નીચેની સંખ્યાઓને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જયાં $P$ પૂર્ણાંક અને $q$ શૂન્યેતર પૂર્ણાંક હોય
$0.5 \overline{7}$
$x=0.5 \overline{7}$
ધારો કે, $x=0.5 \overline{7}$
$\therefore x=0.57777 \ldots$
$\therefore 10 x=5.7777 \ldots$
$\therefore 10 x=5.2+0.57777 \ldots$
$\therefore 10 x=5.2+x$
$: 9 x=5.2$
$\therefore 9 x=\frac{52}{10} \quad \therefore x=\frac{52}{90} \quad \therefore x=\frac{26}{45}$
આમ $0.5 \overline{7}=\frac{26}{45}$
નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ?
દરેક પૂર્ણ સંખ્યા એ સંમેય સંખ્યા છે.
સાદું રૂપ આપો $: \frac{(25)^{\frac{3}{2}} \times(243)^{\frac{3}{5}}}{(16)^{\frac{5}{4}} \times(8)^{\frac{4}{3}}}$
$\frac{2}{9}$ અને $\frac{2}{7}$ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{5} \times \sqrt{5}$ એ ......... સંખ્યા છે.
કિમત શોધો.
$64^{-\frac{1}{3}}\left(64^{\frac{1}{3}}-64^{\frac{2}{3}}\right)$