દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt{5} \times \sqrt{5}$ એ ......... સંખ્યા છે.
અસંમેય
ઋણ
પ્રાકૃતિક
અપૂર્ણાંક
$3.8232323 \ldots$ ને ટૂંકમાં લખો
નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ?
દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાક છે.
જો $\frac{5+3 \sqrt{3}}{7+4 \sqrt{3}}=a+b \sqrt{3},$ હોય, તો $a$ અને $b$ મી કિમત શોધો.
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$(\sqrt{5}+3)^{2}$ એ ......... સંખ્યા છે.
$5 \sqrt{3}$ નો $4 \sqrt{12}$ સાથે ગુણાકાર કરો.