$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$0.1 \overline{134}$
$\frac{123}{880}$
$\frac{123}{990}$
$\frac{133}{990}$
$\frac{133}{999}$
અસંમેય સંખ્યાઓ $\sqrt{2}$ અને $\sqrt{5}$ વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસંમેય સંખ્યાઓ શોધો.
બે અસંમેય સંખ્યાઓનો સરવાળો અને ગુણાકાર બંને સંમેય હોઈ શકે, સત્યાર્થતા ચકાસો.
જો $x=5+2 \sqrt{6},$ હોય, તો $x^{2}+\frac{1}{x^{2}}$ તથા $x^{3}+\frac{1}{x^{3}}$ ની કિંમત શોધો.
સાદું રૂપ આપો
$3^{\frac{2}{3}} \cdot 3^{\frac{4}{3}}$
કિમત શોધો.
$(343)^{-\frac{2}{3}}$