$3.8232323 \ldots$ ને ટૂંકમાં લખો
સાદું રૂપ આપો $: 2^{-3}+(0.01)^{-\frac{1}{2}}-(27)^{\frac{2}{3}}$
$3 . \overline{5}$ નું $\frac{p}{q}$ સ્વરૂપ આપો.
નીચેની સંખ્યાઓનું સંખ્યારેખા પર ભૌમિતિક નિરૂપણ કરો :
$\sqrt{4.5}$
સાદું રૂપ આપો
$\left(4^{\frac{1}{5}}\right)^{3}$