$p$ પૂર્ણાક હોય, $q$ શૂન્યેતર પૂર્ણાક હોય તેવા $p/q$ સ્વરૂપમાં નીચેની સંખ્યાને દર્શાવો
$5. \overline{2}$
$\frac{57}{2}$
$\frac{46}{9}$
$\frac{47}{3}$
$\frac{47}{9}$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$\frac{1}{3}$ અને $\frac{1}{2}$
$1.23 \overline{4}$ ને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
નીચેની સંખ્યાઓનો દશાંશ સ્વરૂપમાં લખો. અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો.
$\frac{5}{13}$
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$3.623623$ અને $0.484848$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i) $ $15$ અને $18$ વચ્ચે સાન્ત સંખ્યામાં સંમેય સંખ્યાઓ આવેલી છે.
$(ii)$ પૂર્ણાક $p$ અને શુન્યેતર પૂર્ણાક $q$ માટે $\frac {p}{q}$ સ્વરૂપમાં ન હોય તેવી સંખ્યાઓનું અસ્તિત્વ છે.