સરવાળો કરો $: 0 . \overline{35}+0 . \overline{28}$
નીચેના પ્રશ્નોમાં સાદું રૂપ આપો
$(3+\sqrt{5})(4-\sqrt{11})$
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\sqrt[11]{1}=\ldots \ldots$
નીચેનું દરેક વિધાન ખરું છે કે ખોટું તે જણાવો ?
દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે.
જો $a=\frac{\sqrt{5}}{8}$ અને $\frac{8}{a}=b \sqrt{5},$ હોય, તો $b$ ની કિંમત શોધો