દર્શાવો કે $0.1 \overline{6}=\frac{1}{6}$
જો $\frac{\sqrt{7}+\sqrt{5}}{\sqrt{7}-\sqrt{5}}=a+b \sqrt{35},$ હોય, તો $a$ અને $b$ ની કિમત શોધો.
$2 . \overline{137}$ ને $\frac{p}{q} ;$ સ્વરૂપમાં દર્શાવો, જ્યાં $p$ તથા $q$ પૂર્ણાક છે તથા $q \neq 0$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$(i) $ અસંમેય સંખ્યાનો વર્ગ હંમેશાં સંમેય સંખ્યા છે.
$(ii)$ $\frac{\sqrt{12}}{\sqrt{3}}$ સંમેય સંખ્યા નથી, કારણ કે $\sqrt{12}$ અને $\sqrt{3}$ પૂર્ણાકો નથી,
$\sqrt{8^{2}+15^{2}}$ એ સંમેય સંખ્યા છે કે અસંમેય સંખ્યા ?