પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.
ગર્ભનિરોધક “સહેલી” $(SAHELI)$
ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.
અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતાં ગર્ભાશયાંત્રીય સાધનને પસંદ કરો.
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?