ગર્ભ અવરોધનની ભૌતિક પદ્ધતિ માટે ખોટું વિધાન પસંદ કરો.

  • A

    આ પદ્ધતિમાં નિરોધનો ઉપયોગ થાય છે.

  • B

    નિરોધ પાતળા રબરનો બનેલ છે. -

  • C

    આ પદ્ધતિ પ્રસૂતિ પછી મહત્તમ 6 મહિના સુધી જ કાર્યક્ષમ હોય છે.

  • D

    સ્ત્રી-પુરૂષ બંનેનાં નિરોધ Disposable છે.

Similar Questions

ગર્ભનિરોધક “સહેલી” $(SAHELI)$

  • [NEET 2018]

શબ્દભેદ આપો : નિરોધ અને આંતરપટલ

કૉપર આયર્સનું કૉપર રિલીઝીંગ $IUD$ માં કાર્ય શું છે?

  • [NEET 2017]

દૂધસ્ત્રવણ એમેનોરિયા અવરોધન પદ્ધતિ તરીકેના બે ફાયદાઓ જણાવો.

જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?