પિરિયોડિક એબસ્ટિનન્સ માટે નીચેનામાથી ખોટું વિધાન પસંદ કરો.

  • A

    માસીક ચક્રનાં $10 - 17$ માં દિવસ દરમિયાન, જેમાં અંડપાત સંભવ છે ત્યારે યુગલે સમાગમ ટાળવો જોઈએ.

  • B

    ચક્રનો $10 - 17$ દિવસ ફળદ્રુપ સમય છે, ત્યારે ફલનની સંભાવના મહત્તમ હોય છે.

  • C

    નર અને માદા જન્યુનું યુગ્મન અટકાવે છે.

  • D

    આ પદ્ધતિમાં નર અને માદા જન્યુનો અવરોધ દ્વારા ભૌતીક સંપર્ક અટકાવવામાં આવે છે

Similar Questions

યાદી$- I$ અને યાદી$- II$ને ગર્ભનિરોધક અને તેની કાર્યની પદ્ધતિ પ્રમાણે જોડો.

યાદી$-I$ યાદી $- II$
$(a)$ આંતર પટલ $(i)$ અંડપાત અને ગર્ભસ્થાપન અવરોધે છે.
$(b)$ ગર્ભનિરોધક ગોળીઓ $(ii)$ ગર્ભાશયમાં શુક્રકોષોનું ભક્ષણ વધારે છે.
$(c)$ અંત:ગર્ભાશય ઉપકરણો $(iii)$ પ્રસુતિબાદ માસિક ચક્ર અને અંડપાતની ગેરહાજરી
$(d)$ દુગ્ધ સ્ત્રવણ એમેનોરિયા $(iv)$ તે ગ્રીવા બંધ કરી શુક્રકોષનો પ્રવેશ.રોકે છે.

  • [NEET 2022]

ત્વચા નીચેનામાં ઇમપ્લાન્ટ અને ઇજેક્રેબલ ધરાવે છે.

નીચેનામાંથી કઈ ગર્ભનિરોધન માટેની પ્રાકૃતિક પદ્ધતિ નથી.

અવરોઘન પદ્ધતિઓની સાથે શુક્રાણુનાશક ક્રીમ, જેલ અને ફોમનો ઉપયોગ ......... 

આ પદ્ધતિમાં પુરુષસાથી સંવનન દરમિયાન વીર્યસ્ખલનથી તરત પહેલાં યોનિમાંથી પોતાના શિશ્નને બહાર કાઢી વીર્યસેચનથી બચી શકે છે.