ગર્ભનિરોધક “સહેલી” $(SAHELI)$

  • [NEET 2018]
  • A

    તે પશ્ચ સંભોગીય ગર્ભનિરોધ છે.

  • B

    ઇસ્ટ્રોજનનું પ્રમાણ વધારે છે અને માદામાં અંડપાત અટકાવે છે.

  • C

    તે $IUD$ છે.

  • D

    ગર્ભાશયમાં ઇસ્ટ્રોજન ગ્રાહકોને બ્લોક કરે છે, અંડકનું સ્થાપન અટકાવે છે.

Similar Questions

ગર્ભનિરોધની પ્રાકૃતિક પદ્ધતિઓ શુક્રકોષ અને અંડકોષનું સંયુશ્મન ન થાય એ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તેમાં શેનો સમાવેશ થાય છે ?

$I.$ પિરીયોડીક એલસ્ટીનન્સ

$II.$ સમાગમ અટકાવવું

$III.$ વિથડ્રોવલ પદ્ધતિ

$IV.$ દુધસ્ત્રાવ એમનોહયા

નીચેનામાંથી કોણ ફલન અટકાવવા માટેના ભૌતિક અવરોધમાં સમાવાતુ નથી.

યાદી$-I$ને યાદી$- II$ સાથે મેળવો.

યાદી$-I$ યાદી$-II$
$(a)$ વોલ્ટ્સ $(i)$ શુક્રકોષનો ગ્રીવા મારફતે થતો પ્રવેશ રોકે છે
$(b)$ $IUDs$ $(ii)$ શુક્રવાહિની દૂર કરવી

$(c)$ પુરુષ નસબંધી

$(iii)$ ગર્ભાશયમાં શુક્રકોષનું ભક્ષણ
$(d)$ સ્ત્રી નસબંધી $(iv)$ ફેલોપીયન નલિકા દૂર કરવી

નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

$(a)- (b)- (c)- (d)$

  • [NEET 2021]

"સ્ત્રી-નસબંધી' (Tubectomy) એ વંધ્યીકરણ પદ્ધતિ છે કે જેમાં,

જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?