નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?
લેક્ટેશનલ એમેનોરીઆ, ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીસ
બેરીયર મેથડ, લેક્ટેશનલ એમેનોરીઆ, ગોળીઓ
CuT, ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીપ્સ
ગોળીઓ, ઈમર્જન્સી કોન્ટ્રાસેપ્ટીવ્સ, બેરીયર (અંતરાય) મેથડ
નીચેનામાંથી કઈ ટેબલેટ અઠવાડિયામાં એક વાર લેવામાં આવે છે અને ન્યુનતમ આડ અસર અને મહત્તમ ગર્ભનિરોધ ક્ષમતા ધરાવે છે?
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ટયુબેકટોમી | $(a)$ સ્ત્રી નસબંધી |
$(2)$ પ્રથમ કક્ષાના $IUD$ |
$(b)$ બીન સ્ટીરોઈડલ દવા |
$(3)$ દ્વિતીય કક્ષાના $IUD$ | $(c)$ લિપીસ લૂપ |
$(3)$ સહેલી | $(d)$ $Cu-T$ |
યોગ્ય જોડકા જોડો :
કોલમ -$I$ |
કોલમ -$II$ |
$a.$ કોપર મુકત કરતા $IUD$ |
$1.$ રંગસૂત્રીય અનિયમિતતાઓનું નિદાન |
$b.$ અંતઃસ્ત્રાવ મુકત કરતાં $IUDI$ |
$2.$ સહેલી |
$c.$ પિલ્સ |
$3.$ $LNG-20$ |
$d.$ ગર્ભજળ કસોટી |
$4.$ મલ્ટીલોડ $375$ |
આપેલ જોડકા જોડો
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$નિરોધ | $(a)$શુકકોષ વિહિન વિર્ય |
$(2)$કોપર-ટી | $(b)$અંડપતન અટકાવે |
$(3)$વેસોકટોમી | $(c)$શુક્કોષને ગર્ભાશય સુધી જતા અટકાવે |
$(4)$માલા $-D$ | $(d)$ફલન અટકાવે |
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ વાસેકટોમી | $I$ પારંપરિક પદ્ધતિ |
$Q$ નિરોધ | $II$ વંધ્યીકરણ |
$R$ મલ્ટિલોડ $375$ | $III$ અવરોધ પદ્ધતિ |
$S$ સંવનન અંતરાલ | $IV$ અંત:ગર્ભાશય ઉપાય |