અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતાં ગર્ભાશયાંત્રીય સાધનને પસંદ કરો.
વાઉલ્ટ્રસ, $LNG-20$
લિપેસ લૂપ, મલ્ટીલોડ $375$
પ્રોજેસ્ટાસર્ટ, $LNG-20$
લિપેસ લૂપ, મલ્ટીલોડ $375$
વંધ્યીકરણ પદ્ધતિને આકૃતિ સહિત વર્ણવો.
નીચે પૈકીની કઈ ગર્ભનિરોધક પદ્ધતિમાં અંતઃસ્ત્રાવ ભાગ ભજવે છે ?
જનનપિંડોને દૂર કરવું એ ગર્ભનિરોધકનો વિકલ્પ નથી. શા માટે?
નસબંધી નરનાં જાતીય જીવન ઉપર કોઈ અસર કરતું નથી. કારણ કે :
પટલ એ ગુંબજ આકારની રબરની રચના છે. જે શુક્રકોષોને .............. માં જતાં અટકાવે છે.