પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
આડછેદમાં જોતાં, લાક્ષણિક પરાગાશય (લઘુબીજાણુધાની) ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ ચાર દીવાલીય સ્તરોથી આવરિત છે (આકૃતિ $b$ ). અધિસ્તર, તંતુમય સ્તર (સ્ફોટીસ્તર -endothecium), મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum). બહારના ત્રણ સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. સૌથી અંદરનું દીવાલસ્તર પોષકસ્તર છે. તે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
આવૃત બીજધારીમાં $100$ પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા લઘુબીજાણુ માતૃકોષની જરૂર પડે?
$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?
નીચે આપેલ રચનાને ઓળખો.
ભારતમાં રહેલા મહત્વના હવામાના એલર્જી પ્રેરક કારકો.....છે.