પરાગરજની દિવાલ કેટલા સ્તરની બનેલી હોય છે?

  • A

    એક

  • B

     બે

  • C

    ત્રણ

  • D

    ચાર

Similar Questions

લઘુબીજાણુ માતૃકોષમાંથી લઘુબીજાણુનું સર્જન થવા માટે શું થવું જરૂરી છે?

$A$ - બીજાણુજનક પેશીના અમુક કોષ જ લઘુબીજાણું ચતુષ્ક ઉત્પન્ન કરવા સમર્થ હોવાથી તે કોષોને લઘુબીજાણું માતૃકોષ કહે છે.

$R$ - લઘુબીજાણુંઓ ચારનાં સમૂહમાં ગોઠવાયેલા હોય જેને લઘુબીજાણું ચતુષ્ક કહે છે.

સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.

ખોટા વાક્ય પર ચિહ્ન કરો.

પરાગરજની બાહ્ય રચના વર્ણવો.