નીચેનાં વૈજ્ઞાનિકનો ફાળો સમજાવો :
$1.$ વોટ્સન અને ક્રિક $(1953)$
$2.$ ઇરવિન ચારગ્રાફ
$1953$ માં જેમ્સ વૉટ્સન અને ફ્રાન્સિસ ક્રિકે $DNA$ ની સંરચનાનું સરળ પરંતુ પ્રખ્યાત (જાણીતું) બેવડી કુંતલમય (double helix) રચના ધરાવતું મૉડલ રજૂ કર્યું.
ઇર્વિન ચારગાફ (Erwin Chargaff)એ જણાવ્યું કે એડેનીન અને થાયમીન તથા ગ્વાનીન અને સાયટોસિનની વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન રહે છે.
કયા વૈજ્ઞાનીકે મધ્યસ્થ પ્રાણલી (પ્રસ્થાપિત પ્રણાલી)નો વિચાર પ્રસ્તુત કર્યો હતો ?
$E-coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે
આપેલ આકૃતિ કઈ રચનાની છે ?
થાયમીન ......છે.
$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?