થાયમીન ......છે.

  • A

    $5$ - મિથાઈલ યુરેસીલ

  • B

    $4$ -મિથાઈલ  યુરેસીલ

  • C

    $3$ - મિથાઈલ યુરેસીલ

  • D

    $1$ - મિથાઈલ યુરેસીલ

Similar Questions

$DNA$ ની સંપૂર્ણ અને વ્યવસ્થિત રચના દર્શાવતું મૉડેલ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યું ?

$\beta -$ સ્વરૂપ ધરાવતા $DNA$ ના એક કુંતલના વળાંકની લંબાઈ કેટલી હોય છે ?

  • [AIPMT 2006]

નીચેનામાંથી કયું વિધાન હિસ્ટોન માટે ખોટુ છે ?

  • [NEET 2021]

$\rm {DNA}$ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો. 

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]