આપેલ આકૃતિ કઈ રચનાની છે ?

608-1638

  • A

    $  RNA$ ની કુંતલાકાર રચના

  • B

    પ્રોટીનની કુંતાલાકાર રચના

  • C

    $  ATP$ ની રચના

  • D

    $  DNA$ ની કુંતલાકાર રચના

Similar Questions

કયા એમિનો એસિડ આલ્કલી છે ?

$DNA$ માં અસમાન નાઇટ્રોજન બેઝ મુખ્યત્વે ... હશે. .

  • [AIPMT 1993]

હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?

  • [NEET 2017]

તેમાં ન્યુક્લીઓઈડ જોવા મળે છે.

$DNA$ ની $X-ray$ વિવર્તનની માહિતી કોણે આપી ?