$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?
$20\%$
$40\%$
$30\%$
$60\%$
કયા સજીવનું $DNA$ $4.6 \times 10^6\,bp$ નું બનેલું છે ?
ન્યુકિલઓટાઇડ એ ………… ના બનેલ છે.
ફ્રિડરીક મીશરે $DNA$ ની ઓળખ કરી તેને શું નામ આપ્યું ?
$\rm {DNA}$ ની સજીવોમાં લાક્ષણિકતા વિશે જણાવો.
અસંગત વિકલ્પ કયો છે ?