$E-coli$ બૅક્ટરિયામાં આવેલ આનુવંશિક દ્રવ્ય ....... છે

  • [AIPMT 1997]
  • A

    એક સૂત્રીય $RNA$

  • B

    બેવડા સૂત્રીય $RNA$

  • C

    એકલ સૂત્રીય $DNA$

  • D

    બેવડા સૂત્રીય $DNA$

Similar Questions

વોટ્‌સન અને ક્રીકે .......માં $DNA$ ના બંધારણનો નમુનો રજુ કર્યો.

કયા બંધ કુંતલમય રચનાને સ્થાયીત્વ પ્રદાન કરે છે ?

કઈ રચના શકય નથી ?

$DNA$ માં થાયમીનની ટકાવારી $20$ છે. તો ગ્વાનિનની ટકાવારી કેટલી હશે?

  • [AIPMT 2002]

નીચે આપેલ આકૃતિમાં $P$ શું છે ?