ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.
નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો :
$\phi \,....\,B$ $A \,....\,B$ $A\,....\,C$ $B\,....\,C$
નીચેનાં વિધાનો માટે તમે ક્યા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો :
કાટકોણ ત્રિકોણોનો ગણ
જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.
ગણ સાન્ત કે અનંત છે? : અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ
ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : ભારતના દસ અતિ પ્રતિભાશાળી લેખ કોનો સમૂહ