જો ગણ $A$ માં $n$ ઘટકો હોય તો $A$ ના ઉપગણની સંખ્યા મેળવો.

  • A

    $n$

  • B

    ${n^2}$

  • C

    ${2^n}$

  • D

    $2n$

Similar Questions

ગણ સાન્ત કે અનંત છે? :  $x$ -અક્ષને સમાંતર રેખાઓનો ગણ

વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો :  જો $A \subset B$ અને $x \notin B,$ તો $x \notin A$

ચકાસો કે $“\mathrm{CATARACT}”$ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરો અને $“ \mathrm{TRACT}” $ શબ્દ લખવા માટેના જરૂરી મૂળાક્ષરોનો ગણ સમાન છે. 

ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને ${x^2} = 4\} $

વિધાન સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ પૂરો: $\{ x:x$ સમતલમાં વર્તુળ છે. $\}  \ldots \{ x:x$ એ આ જ સમતલનું $1$ એકમ ત્રિજયાવાળું વર્તુળ છે. $\} $