નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, C$ અને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીત ઓળખાવો.
સ્કોટીસ્તર$\quad$ પોષકસ્તર $\quad$લઘુબીજાણુ માતૃકોષ $\quad$મધ્યસ્તરો
પોષકસ્તર $\quad$ફોટાસ્તર$\quad$ લઘુબીજાણુ માતૃકોષ $\quad$મધ્યસ્તરો
સ્ફોટીસ્તર $\quad$મધ્યસ્તરો$\quad$ પોષકસ્તર માતૃકોષ$\quad$ લઘુબીજાણુ
ફોટોસ્તર $\quad$લધુબીજાણુ $\quad$મધ્યસ્તર માતૃકોષ$\quad$ પોષકતર
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
પરાગાશયનો દરેક ખંડ કેટલી પરાગકોટરો ધરાવે છે?
સામાન્ય રીતે પરાગરજનો વ્યાસ કેટલો હોય છે?
પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
લાક્ષણિક પુંકેસર વિશે જણાવી, પરાગાશયની આંતરિક રચના વર્ણવો.