એક્સ આબ્યુમિનસ બીજો છે.
ઘઉં, વટાણા, મગફળી
દિવેલા, વટાણા, મગફળી
વટાણા, મગફળી, વાલ
ઘઉં, દિવેલા, ચોખા
પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.
આવૃતબીજધારીમાં માદા જન્યુજનક તરીકેઓળખાય છે.
'પ્રભાવી ભ્રૂણ' એ સામાન્ય રીતે......નાં બીજમાં જોવા મળે છે.
કેપ્સેલા એ આવૃતબીજધારી છે, કારણ કે તે.......ધરાવે છે.
જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?