જી.બી.એમ.સી. દ્વારા કઇ વનસ્પતિમાં પરાગનલિકાની શોધ કરાઇ?
કેપ્સેલા
પાથેર્નિયમ
પોર્ટુલાકા
એકપણ નહીં
પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.
ભ્રૂણપોષનું નિર્માણ ભ્રૂણનાં વિકાસને પ્રેરે છે, આવૃતબીજધારી વનસ્પતિનો ભ્રૂણપોષ .... છે.
આવૃત્ત બીજધારીના ભ્રૂણપુટ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કેપ્સેલામાં કયા પ્રકારનો ભ્રૂણપૂટ જોવા મળે છે?
પરાગનલિકાનું હલનચલન..........છે.