પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.

  • A

    જનનકોષો

  • B

    નર જન્યુઓ

  • C

    વાનસ્પતિક કોષો

  • D

    વાનસ્પતિક કોષકેન્દ્ર

Similar Questions

યુબિસ્ક બોડી.......નાં વિકાસની સાથે સંકળાયેલ છે.

ભ્રૂણપુટના કોષકેન્દ્રની ગોઠવણી કેવી છે ?

એપી હાઇડ્રોફિલીનું ઉદાહરણ.......છે.

એકકીય અજન્યુતા એટલે ........

શેમાં પવન પરાગનયન સામાન્ય છે?