દરેક સંમેય સંખ્યા ...... છે.
એ પ્રાકૃતિક સંખ્યા
એ વાસ્તવિક સંખ્યા
એ પૂર્ણાક
એ પૂર્ણ સંખ્યા
સરવાળો કરો $: 0 . \overline{35}+0 . \overline{28}$
દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો (ફક્ત અંતિમ જવાબ)
$-\frac{11}{4}$ ની દશાંશ અભિવ્યક્તિ ......... છે.
પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો (ફક્ત અંતિમ જવાબ)
$\frac{2}{3}$ નું દશાંશ સ્વરૂપ ........ પ્રકારનું છે.
આપેલ બે સંખ્યાની વચ્ચે એક સંમેય સંખ્યા અને એક અસંમેય સંખ્યા લખો :
$\frac{1}{3}$ અને $\frac{1}{2}$
$\sqrt{6}$ ને સંખ્યારેખા પર દર્શાવો