યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(998)^{3}$ ની કિંમત મેળવો.

  • A

    $894041942$

  • B

    $894051922$

  • C

    $9961196$

  • D

    $994011992$

Similar Questions

નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :

$y^{3}\left(1-y^{4}\right)$

$m $ ની કઈ કિંમત માટે $x^{3}-2 m x^{2}+16$ ને $x + 2$ વડે ભાગી શકાય ? 

અવયવ પાડો.

$8 x^{3}+125 y^{3}+343-210 x y$

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

$x^{2}-5 x+4$ એ સુરેખ બહુપદી છે.

જો $x^{3}+13 x^{2}+a x+30$ નો એક અવયવ $x+ 2$ હોય, તો $a$ ની કિંમત શોધો