$x$ ની $x = -1$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.

  • A

    $6$

  • B

    $-6$

  • C

    $5$

  • D

    $4$

Similar Questions

આપેલી બહુપદીઓની ઘાત જણાવો : $x^{5}-x^{4}+3$

અવયવ પાડો : $2 x^{2}+y^{2}+8 z^{2}-2 \sqrt{2} x y+4 \sqrt{2} y z-8 x z$

અવયવ પાડો : $8 a^{3}+b^{3}+12 a^{2} b+6 a b^{2}$

જો $x+y+z=0,$ તો સાબિત કરો કે $x^{3}+y^{3}+z^{3}=3 x y z$.

અવયવ પાડો :  $x^{3}+13 x^{2}+32 x+20$