કોઈ કણની ગતિનું સૂત્ર $x = \left( {3{t^3} + 7{t^2} + 14t + 8} \right)m$ છે. $t= 1 \;sec$ સમયે કણના પ્રવેગનું મૂલ્ય ($ms^{-2}$ માં) કેટલું થાય?

  • [AIPMT 2000]
  • A

    $10$

  • B

    $16$

  • C

    $25$

  • D

    $32 $

Similar Questions

પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?

સુરેખ રેખા પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર તેને લગતાં સમયના વર્ગના સમપ્રમાણમાં છે, તો પદાર્થનો વેગ અચળ હશે કે અચળ પ્રવેગ હશે ? 

એક કણ પૂર્વ દિશા તરફ $5 \,m/s$ ના વેગથી ગતિ કરે છે.$10\,s$ માં તેનો વેગ બદલાઇને ઉત્તર દિશા તરફ $5\, m/s$ જેટલો થાય છે.આ સમયગાળામાં તેનો સરેરાશ પ્રવેગ કેટલો થાય?

  • [AIEEE 2005]

એક કણનો પ્રવેગ સમય સાથે $bt$ મુજબ વધે છે. કણ ઉગમ બિંદુથી $v_0$ વેગથી ગતિ શરૂ કરે છે, તો $t$ સમયમાં કાપેલ અંતર શોધો.

વિધાન: પ્રતિપ્રવેગ એ વેગ નું વિરોધી છે.

કારણ: પ્રતિપ્રવેગ એ ઝડપમાં ઘટાડાનો સમયદર છે.

  • [AIIMS 2002]