ક્રમિક ઉચ્ચ પોષકસ્તરે શરીરની જાળવણી માટે ઊર્જાની જરૂરિયાત $......$ છે.

  • A

    ઘટે છે.

  • B

    વધે છે.

  • C

    સરખી રહે છે.

  • D

    હંમેશા $10\;\%$

Similar Questions

નીચેના પૈકી કઈ આહાર-શૃંખલા ધરી આકારનો સંખ્યાનો પિરામીડ દર્શાવે છે?

નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.

નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?

આહાર શૃંખલામાં સૌથી વધુ વસતિ કોની હોય છે ?

  • [AIPMT 1996]

કળશપર્ણ (નિપેન્થસ) વનસ્પતિ ઉત્પાદક છે. તેને સમર્થન આપો.