નીચે પૈકી ક્યાં નિવસંતંત્રની ઉત્પાદકતા સૌથી વધારે છે?
ઉષ્ણકટિબંધીય પાનખર જંગલો
સમશીતોષ્ણ શંકટ્સ જંગલો
ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો
રણ વિસ્તારના શ્રુપ
આપાત થતાં સૌર વિકિરણમાં $PAR$ નું પ્રમાણ ........છે.
યોગ્ય જોડકું જોડો.
કોલમ - $I$ |
કોલમ - $II$ |
$a$. વનસ્પતિ પ્લવકો, ઘાંસ |
$p$. પ્રથમ પોષકસ્તર |
$b$. મનુષ્ય, સિંહ |
$q$. તૃણાહારી |
$c$. પ્રાણી પ્લવકો, ગાય, તીતીઘોડો |
$r$. તૃતીય પોષકસ્તર |
$d$. પક્ષીઓ, વરૂ |
$s$. ઉચ્ચ માંસાહારી |
$...............$ થી મૃત અવશેષીય ઘટકોની આહારશૃંખલા તથા આહારજાળની શરુઆત થાય છે.
દ્વિતીય ઉત્પાદકતા એટલે ...
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.