નીચેનામાંથી અસંગત વિધાન પસંદ કરો.
સ્થલજ નિવસનતંત્રમાં મૃત આહારશૃંખલા કરરતા ચરીય આહાર શરૂઆતથી શ્રુંખલા દ્વારા ધણી વધારે ઊર્જા પ્રવાહિત થાય છે.
મૃત આહારશૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહારશૃંખલા સાથે જોડી શકાય છે.
વંદા, કાગડા, માનવ વગેરે જેવાં પ્રાણીઓ સર્વભક્ષી છે.
આહારશૃંખલાઓની પ્રાકૃતિક આંતરસંધિ એક આહારજાળનું નિર્માણ કરે છે.
આપાત સૌર વિકિરણમાં ફોટોસ્થિટીકલી એક્ટિવ રેડિયન $(PAR) $ ની ટકાવારી શું છે?
એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરમાં શક્તિનું વહન થેર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર થાય છે. તણાહારીઓથી માંસાહારીમાં સરેરાશ શક્તિ વહનની ક્ષમતા કેટલી હોય છે?
પોષક સ્તર ...........દ્વારા બને છે.
“નિવસનતંત્રમાં જુદાં જુદાં પોષકસ્તરોમાં શક્તિનું વહન એકમાર્ગી અને અયકીય છે.” વર્ણવો.