ડાઈવર્જન્ટ ઉદવિકાસનું ઉદાહરણ.

  • A

    બોગનવેલ અને કૃષ્ણકમળ

  • B

    પતંગીયા અને પક્ષી

  • C

    ઓકટોપસ અને સસ્તન

  • D

    પેન્ગવીન અને ડોલ્ફીન્સ

Similar Questions

માનવ સહિતના બધા જ પૃષ્ઠવંશીઓના ગર્ભમાં કઈ અવશિષ્ટ રચના વિકસે છે?

આપણે ખડકની વય ગણતરી કઈ રીતે કરી શકીએ ?

અશ્મિઓના અભ્યાસને શું કહે છે?

  • [AIPMT 1991]

શિકારીઓ કોના કારણે ફુદાને શોધી શકે છે?

ઉદ્દવિકાસના અભ્યાસમાં જૈવરાસાયણિક સમાનતાઓની ટૂંકમાં માહિતી આપો.