તૃણનાશકો અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના પરીણામ સ્વરૂપ ઓછા સમયગાળામાં કેવી જાતોની પસંદગી થઈ?

  • A

    સંવેદી

  • B

    નાશપ્રાય

  • C

    પ્રતિરોધક

  • D

    લુપ્ત

Similar Questions

પ્રાકૃતિક પસંદગી વાદનો સિદ્ધાંત નીચેનામાંથી શું વર્ણન કરતું નથી?

ઉદ્દવિકાસના અશ્મિવિધાકીય (Paleontological) પુરાવાઓ આપો. 

$1920$ નો સમય અને તે સમયે વધુ સંખ્યા ધરાવતા જુદા માટે સાચી જોડ પસંદ કરો.

કયા સજીવ પ્રદુષિત વિસ્તારમાં વૃદ્ધિ પામી શકતા નથી?

પ્રોટીન અને જનીનોની કાર્યશૈલી વિવિધ સજીવોમાં $.....P.....$ છે જે $.....Q.....$ પૂર્વજ હોવાનું નિર્દેશન કરે છે.

$PQ$