સાચું વિધાન પસંદ કરો.

  • A

    અપસારી ઉદવિકાસ દર્શાવતા પ્રાણીઓના પૂર્વજો જુદા જુદા હોય છે.

  • B

    ઓસ્ટ્રેલિયન માર્સુપિયલ કેન્દ્રાભિસારી ઉદવિકાસ દર્શાવે છે.

  • C

    બોગનવેલના કંટક અને કુકુરબીટાના પ્રકાંડસુત્ર સમમુલક રચના છે.

  • D

    શક્કરીયા અને બટાટા સમમુલક રચના છે.

Similar Questions

ઑક્ટોપસની આંખ અને બિલાડીની આંખ અસમાન રચના દર્શાવે છે. પરંતુ તેમનું કાર્ય સમાન છે. આ શેનું ઉદાહરણ છે?

નીચેનામાંથી રચના સદશ અંગોને ઓળખો.

$(I)$ પૃષ્ઠવંશીનાં હૃદય

$(II)$ પૃષ્ઠવંશીનાં મગજ

$(III)$ બોગનવેલનાં કંટક અને કુકરબીટાનાં સૂત્રો

$(IV)$ પૃષ્ઠવંશીનાં ઉપાંગો

The correct combination is

હેકેલના અવલોકનને આધારે બધા પૃષ્ઠવંશીઓમાં કેટલાક લક્ષણો કયા તબક્કા દરમિયાન સમાન હોય છે?

નીચે પૈકી કયુ રચના સદશતા દર્શાવતું નથી?

જુદા જુદા જનીન પ્રકારોના સજીવોમાં જોવા મળતી સમાનતાઓ .......... ના કારણે હોય છે.