પ્રાકૃતિક પસંદગી દ્વારા ઉદવિકાસનું સમર્થન કરતું અવલોકન ઈંગ્લેન્ડ થી મળે છે. ઔદ્યોગિકીકરણ પહેલા વૃક્ષો પર $.....P.... $ ફુદા વધુ જોવા મળતા હતા, ઔદ્યોગિકીકરણ બાદ $.....Q.....$ ફુદા વધુ જોવા મળતા હતા.
$Q$
સફેદ ખાંખોવાળા ફુદા સફેદ પાંખોવાળા ફુદા
ધેરી પાંખોવાળા ફુદા ઘેરી પાંખોવાળા ફુદા
સફેદ ખાંખોવાળા ફુદા ઘેરી પાંખોવાળા ફુદા
ઘેરી પાંખોવાળા ફુદા સફેદ ખાંખોવાળા ફુદા
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
ફુદાઓ કઈ ક્રિયા દ્વારા તેમનું અસ્તિત્વ ટકાવી શકયા?
ઈગ્લેન્ડમાં કોઈ એક વિસ્તારના ફુદાનું અવલોકન કયા ઉદવિકાસનું સમર્થન કરતું હતું?
ઉદ્ વિકાસનો ગર્ભવિદ્યાકીય આધાર ......... વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવ્યો.
આકૃતિ કયો ઉદવિકાસ દર્શાવે છે?