$DNA$ સ્વયંજનન દરમિયાન નીચેનામાંથી ક્યું પ્રક્રિયક તરીકે વર્તતું નથી?
$dATP$
$dCTP$
$dUTP$
$dGTP$
$DNA$ ના સ્વયંજનનની ક્રિયાવિધીમાં $DNA$ ના અણુમાં અંતે.
$DNA$ નું સ્વયંજનન અર્ધરૂઢીગત પ્રકારે થાય છે તેના વિશે સૌપ્રથમ જાણકારી ક્યા બેક્ટેરિયામાથી પ્રાપ્ત થઈ ?
$DNA$ ના અર્ધરૂઢિગત સ્વયંજનનની પ્રાયોગિક ખાતરી સૌપ્રથમ આમાં દર્શાવવામાં આવેલ.
સ્વયંજનન ચીપીયો ....... છે.
$DNA $ સ્વયંજનનમાં પ્રાઈમર એ......